Chahat Khanna Photo: ચાહત ખન્નાની બોલ્ડ તસવીરો પર ફેન્સ થયા ફિદા

Chahat Khanna Photo: ચાહત ખન્ના તેની એક્ટિંગ કરતાં સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને કારણે વધુ ચર્ચામાં રહે છે.  ચાહત ખન્ના ટીવી ઈન્ડસ્ટ્રીનો એક એવી સ્ટાર છે જે પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે.

ચાહત ખન્ના

1/6
ચાહત્ત ખન્ના જાણીતી ટીવી અભિનેત્રી છે. તેણે ઘણી ટીવી સિરિયલો જેવી કે બડે અચ્છે લગતે હૈ, કુબૂલ હૈ અને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું.
2/6
આ સુંદર અભિનેત્રી તેમની સેક્સી અને ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની સ્ટાઈલ તેના ચાહકોની સાથે અન્ય યુઝર્સને પણ આકર્ષે છે.
3/6
હાલમાં જ ચાહત ખન્નાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
4/6
લેટેસ્ટ તસવીરોમાં ચાહત બિકીની પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરોમાં ચાહત ખન્નાનો બોલ્ડ લુક સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
5/6
વર્ષ 2002 માં, તેણે તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત સિરિયલ સચ્ચી બાત સભી જગ જાનેથી કરી હતી.
6/6
ચાહત ખન્નાના પહેલા લગ્ન ડિસેમ્બર 2006માં ભરત નરસિમ્હાની સાથે થયા હતા, પરંતુ શારીરિક શોષણને કારણે કેટલાક મહિનાઓ પછી છૂટાછેડા થઈ ગયા હતા.
Sponsored Links by Taboola