Elli Avrram PHOTO: એલી અવરામનો દેશી લુક જોઈ ફેન્સ થયા દિવાના
gujarati.abplive.com
Updated at:
16 Dec 2022 08:34 PM (IST)
1
Elli Avrram PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામ તેના લુક્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને દરરોજ તેની તસવીરો શેર કરતી રહે છે.
3
પરંતુ આ વખતે કંઈક એવું થયું કે એલી તેના કપડાના કારણે ચર્ચાનો વિષય બની છે.
4
વાસ્તવમાં, એલીએ ટ્રેડિશનલ લુકમાં તસવીરો શેર કરી છે. એલીનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
5
તમને જણાવી દઈએ કે એલી અવરામ પહેલીવાર 2013 માં બિગ બોસ 7 માં જોવા મળ્યો હતી.
6
આ પછી તેણે ઝલક દિખલા ઝામાં ભાગ લીધો અને 2013માં 'મિકી વાયરસ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું.
7
આ પછી એલીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને હાલમાં જ તે ધનુષ સાથે 'વાથી'માં જોવા મળી હતી.
8
એલી અવરામ તેની ફિલ્મો કરતા તેના લુકના કારણે વધુ ચર્ચામાં રહે છે. (All Photo Instagram)