Esha Gupta PHOTO: બિકીની લુકમાં કહેર વર્તાવે છે ઈશા ગુપ્તા, જુઓ હોટ તસવીરો
Esha Gupta PHOTO: ઈશા ગુપ્તા એકદમ ફેશનિસ્ટા છે.અભિનેત્રી નિયમિત ધોરણે તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર તેની ફેશન ડાયરીમાંથી નવી નવી તસવીરો શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈશા ગુપ્તા તેની ફિલ્મો કરતાં તેના લુક્સને કારણે ચર્ચામાં રહેવા લાગી છે.
ઘણીવાર અભિનેત્રીનો નવો અને સિઝલિંગ લુક જોવા મળે છે. આવી સ્થિતિમાં તેના ચાહકોની યાદી પણ લાંબી થતી જાય છે.
ઈશાની સ્ટાઈલથી દુનિયાભરના લોકો આકર્ષાય છે. લોકોએ તેને દરેક સ્ટાઈલમાં ખૂબ પસંદ કરી છે.
આવી સ્થિતિમાં ઈશા પણ પોતાનો નવો લુક ફેન્સ સાથે શેર કરવાનું ક્યારેય ભૂલતી નથી. હવે ફરી એકવાર અભિનેત્રીએ પોતાની સિઝલિંગ સ્ટાઈલનો જાદુ લોકો પર પાથર્યો છે.
ઈશા ઘણી ફિલ્મોનો હિસ્સો રહી ચુકી છે, પરંતુ તેના અભિનયને તેટલી પ્રશંસા મળી નથી જેટલી તેણે અપેક્ષા રાખી હશે.
છેલ્લા કેટલાક સમયથી ઈશા કેટલાક પ્રોજેક્ટ સાઈન કરી રહી છે. જો કે તેના લુકના કારણે તે ખૂબ જ ચર્ચામાં છે.
ઈશા ગુપ્તા ફિલ્મો કરતાં તેના હોટ લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે. જ્યારે પણ ઈશાએ બિકીનીમાં પોતાના ફોટા શેર કર્યા છે ત્યારે ઈન્ટરનેટ પર હંગામો મચી ગયો છે.