Esha Gupta Photos: ઈશા ગુપ્તાએ ફરી બોલ્ડ પોઝ આપી ઈન્ટરનેટનો પારો વધાર્યો
Esha Gupta PHOTO: ઈશા ગુપ્તા એકદમ ફેશનિસ્ટા છે. અભિનેત્રી નિયમિત ધોરણે તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર તેની ફેશન ડાયરીમાંથી નવી નવી તસવીરો શેર કરતી રહે છે.
ઈશા ગુપ્તા
1/9
Esha Gupta PHOTO: ઈશા ગુપ્તા એકદમ ફેશનિસ્ટા છે. અભિનેત્રી નિયમિત ધોરણે તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર તેની ફેશન ડાયરીમાંથી નવી નવી તસવીરો શેર કરતી રહે છે.
2/9
ઈશા ગુપ્તા તેની ફિલ્મો કરતાં તેના લુક્સને કારણે ચર્ચામાં રહેવા લાગી છે.
3/9
ઘણીવાર અભિનેત્રીનો નવો અને સિઝલિંગ લુક જોવા મળે છે. આવી સ્થિતિમાં તેના ચાહકોની યાદી પણ લાંબી થતી જાય છે.
4/9
ઈશાની સ્ટાઈલથી દુનિયાભરના લોકો આકર્ષાય છે. લોકોએ તેને દરેક સ્ટાઈલમાં ખૂબ પસંદ કરી છે.
5/9
આવી સ્થિતિમાં ઈશા પણ પોતાનો નવો લુક ફેન્સ સાથે શેર કરવાનું ક્યારેય ભૂલતી નથી. હવે ફરી એકવાર અભિનેત્રીએ પોતાની સિઝલિંગ સ્ટાઈલનો જાદુ લોકો પર પાથર્યો છે.
6/9
ઈશા ગુપ્તાએ બિકીની ફોટોઝમાં પોતાનું ટોન્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે.
7/9
છેલ્લા કેટલાક સમયથી ઈશા કેટલાક પ્રોજેક્ટ સાઈન કરી રહી છે. જો કે તેના લુકના કારણે તે ખૂબ જ ચર્ચામાં છે.
8/9
ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને દિવાના બનાવી દે છે.
9/9
ક્યારેક તે બિકીની પહેરીને તો ક્યારેક મોનોકિનીમાં પોતાના ફોટા શેર કરતી રહે છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
Published at : 16 Mar 2023 11:34 PM (IST)