Esha Gupta Photos: જ્યારે જ્યારે ઈશા ગુપ્તાએ બિકીની પહેરી ત્યારે ત્યારે ઈન્ટરનેટ પર મચી ગયો હંગામો
Esha Gupta Photos: ઈશા ગુપ્તા ફિલ્મો કરતાં તેના હોટ લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે. જ્યારે પણ ઈશાએ બિકીનીમાં પોતાના ફોટા શેર કર્યા છે ત્યારે ઈન્ટરનેટ પર હંગામો મચી ગયો છે.
ઈશા ગુપ્તા
1/8
Esha Gupta Photos: ઈશા ગુપ્તા ફિલ્મો કરતાં તેના હોટ લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે. જ્યારે પણ ઈશાએ બિકીનીમાં પોતાના ફોટા શેર કર્યા છે ત્યારે ઈન્ટરનેટ પર હંગામો મચી ગયો છે.
2/8
ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને દિવાના બનાવી દે છે.
3/8
ક્યારેક તે બિકીની પહેરીને તો ક્યારેક મોનોકિનીમાં પોતાના ફોટા શેર કરતી રહે છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
4/8
ઈશા ગુપ્તાના કેટલાક બિકીની ફોટોઝ ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે, જેને ચાહકો ખૂબ પસંદ અને શેર કરી રહ્યા છે.
5/8
ઈશાએ આ તસવીર તેના બાથરૂમમાં ક્લિક કરી છે. તેણે અરીસા સામે ઉભા રહીને બિકીનીમાં પોતાની સેલ્ફી ક્લિક કરી છે.
6/8
ઈશા ગુપ્તાના કેટલાક બિકીની ફોટોઝ ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે, જેને ચાહકો ખૂબ પસંદ અને શેર કરી રહ્યા છે.
7/8
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઈશા ગુપ્તા છેલ્લે વર્ષ 2022માં રિલીઝ થયેલી વેબ સિરીઝ આશ્રમ 3માં જોવા મળી હતી.
8/8
આ સીરીઝમાં ઈશાએ બોબી દેઓલ સાથે ઈન્ટીમેટ સીન આપ્યા હતા. હવે ચાહકો તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. (All Photo Instagram)
Published at : 19 Feb 2023 10:11 PM (IST)