Genelia D'Souza Pics: સાડી લુકમાં સ્વર્ગની પરી લાગી જેનેલિયા

Genelia DSouza Pics: બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા ડિસોઝા ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય પરંતુ તેના કોમેડી વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે.

જેનેલિયા

1/5
Genelia D'Souza Pics: બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા ડિસોઝા ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય પરંતુ તેના કોમેડી વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે.
2/5
તેની ફેશન શૈલી પણ અદ્ભુત છે. અભિનેત્રી દરેક લુકમાં કહેર વર્તાવે છે.
3/5
જેનેલિયા દેશમુખ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 10 મિલિયન ફોલોઅર્સ છે.
4/5
અભિનેત્રી જેનેલિયા ડિસોઝાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આમાં તે હટકે લુકમાં જોવા મળી રહી છે.
5/5
આ ફોટોશૂટ માટે જેનેલિયા સાડી પહેરેલી જોવા મળી રહી છે. તેણીએ વાદળી સાડી પહેરી છે. (All Photos-Instagram)
Sponsored Links by Taboola