Huma Qureshi Photo: હુમા કુરેશીનો દેશી અવતાર, તસવીરોએ જીત્યું ફેન્સનું દિલ
gujarati.abplive.com
Updated at:
24 Nov 2022 08:18 PM (IST)
1
Huma Qureshi Photo: હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે. હવે ફરી એકવાર તેનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે.
3
હુમા તેની ફિલ્મો ઉપરાંત તેના લુક માટે પણ ચર્ચામાં છે
4
હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તેનો કોઈપણ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે.
5
હવે લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે.
6
આ તસવીરોમાં તે ટ્રેડિશનલ લુકમાં આકર્ષક લાગી રહી છે.
7
હુમાએ એક બાદ એક અનેક ફોટા શેર કર્યા છે. આ ફોટોમાં તે ઓરેન્જ કલરના લહેંગામાં જોવા મળી રહી છે.
8
હુમા એક પછી એક અનેક પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે. (All Photos-Instagram)