Mumbai: માતા હેમા માલિની સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોર્ટ થઇ ઇશા દેઓલ
gujarati.abplive.com
Updated at:
23 Jan 2024 12:01 PM (IST)
1
બોલિવૂડ એક્ટ્રેસ ઇશા દેઓલ અને હેમા માલિની એક સાથે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યા હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હેમા માલિનીએ ગઇકાલે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપી હતી.
3
ઇશા દેઓલ બ્લેક લૂકમાં જોવા મળી હતી જ્યારે હેમા માલિની જિન્સ અને વ્હાઇટ શર્ટમાં જોવા મળ્યા હતા
4
ઇશા દેઓલે માતા હેમા માલિનીનો હાથ પકડીને પાપારાઝીઓને પોઝ આપ્યા હતા.
5
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇશા દેઓલ જલદી ડિવોર્સ લેશે.
6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને અલગ થઈ ગયા છે અને છેલ્લા કેટલાક દિવસોથી કપલ વચ્ચે થતી નથી.
7
જોકે, ઈશા અને ભરત તરફથી આ અંગેની ઔપચારિક માહિતી શેર કરવામાં આવી નથી.