Jacqueline Fernandez Pics: દેશી અવતારમાં જોવા મળી જેકલીન, પાતળી કમર પર ફિદા થયા ફેન્સ
Jacqueline Fernandez Pics: જેકલીન ફર્નાન્ડીઝની ફિલ્મ 'વિક્રાંત રોણા' તાજેતરમાં રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં તે કિચા સુદીપ સાથે જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી જેકલીને તેની કેટલીક કિલર તસવીરો શેર કરી છે.
જેકલીન ફર્નાન્ડીઝ અને કિચ્ચા સુદીપની કન્નડ ફિલ્મ 'વિક્રાંત રોણા' તાજેતરમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝનું આઈટમ નંબર 'રા રા રક્કમ્મા' પણ જોવા મળી રહ્યું છે. જેકલીને આ ગીતમાંથી પોતાનો કિલર લુક શેર કર્યો છે.
જેકલીન ફર્નાન્ડીઝ 'વિક્રાંત રોણા'માં મહત્વના રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ ઉપરાંત ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે.
જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર, તમને તેના એકથી એક બોલ્ડ ફોટો અને વીડિયો જોવા મળશે. ફેન્સ પણ તેની પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે.(All Photos-Instagram)