Janhvi Kapoor : બ્લેક લૂકમાં ખૂબ જ બોલ્ડ લાગે છે જાહ્નવી કપૂર, જુઓ શાનદાર તસવીરો
abp asmita
Updated at:
15 Jan 2024 11:08 PM (IST)
1
બોલીવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. જાહ્નવી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બ્લેક બોડીકોન લૂકમાં જાહ્નવી ખૂબ જ હોટ લાગે છે. ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરે છે.
3
ઈન્સ્ટાગ્રામ પર જાહ્નવીની તસવીરોને જોરદાર પસંદ કરવામાં આવે છે.
4
બ્લેક બોડીકોન લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ લાગે છે.
5
જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.
6
ફિલ્મ ધડકથી જાહ્નવી કપૂરે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા.
7
ચાહકો પણ તેના દરેક લૂકને લાઈક કરે છે. જાહ્નવી તેની ફિટનેસને લઈ સતત ચર્ચામાં રહે છે.
8
(તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)