Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
Janhvi Kapoor Photos: ફિટનેસ ફ્રીક જાહ્નવી કપૂર જિમની બહાર કેમેરામાં કૈદ થઈ, જુઓ જિમ લૂકના ફોટો
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે ખૂબ જ ઓછા સમયમાં ઘણી ખ્યાતિ મેળવી છે. આજે દરેક વ્યક્તિ જાહ્નવી કપૂરને નામથી ઓળખે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાહ્નવી કપૂરે 'ધડક' ફિલ્મથી ડેબ્યુ કર્યા બાદથી જ ફિલ્મ ઈંડસ્ટ્રી પર પ્રભુત્વ જમાવ્યું છે. પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે અભિનેત્રી પોતાની ફિટનેસ પર પણ ઘણું ધ્યાન આપે છે.
જાહ્નવી પોતાની દિનચર્યામાંથી કસરત કરવાનું ભૂલતી નથી. લગભગ રોજ જિમ બહારથી તેની તસવીરો આવતી હોય છે.
તાજેતરમાં, મીડિયાના કેમેરાએ જાહ્નવી કપૂરને જિમમાંથી બહાર નીકળતાં કૈદ કરી હતી.
આ દરમિયાન જાહ્નવી નિયોન શેડની ટી-શર્ટ સાથે સફેદ શોર્ટ પહેરેલી જોવા મળી હતી.
ખુલ્લા વાળમાં અભિનેત્રી કોઈ અપ્સરાથી ઓછી દેખાતી ન હતી. એક્ટ્રેસની કિલર સ્ટાઈલ પ્રશંસકોના દિલને સીધી રીતે ઘાયલ કરી રહી છે.
અભિનેત્રી ઘણીવાર તેના ટોંડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અભિનેત્રીનો દેખાવ અને સ્ટાઈલ હંમેશા ટુ ધ પોઈન્ટ હોય છે.
ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા બાદ તરત જ જાહ્નવી કપૂર પોતાની કારમાં બેસીને રવાના થઈ ગઈ હતી.