Kangana Ranaut House: સુંદર પહાડો વચ્ચે છે કંગના રનૌતનું આલિશાન ઘર, જુઓ અંદરની તસવીરો
Kangana Ranaut House: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના સ્ટાઇલિશ અવતાર અને તેના બેબાકપણા માટે પ્રખ્યાત છે. આજે અમે તમને અભિનેત્રીના ભવ્ય ઘરની એક ઝલક બતાવી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગનાએ આ આલીશાન ઘરમાં એક ઝૂલો પણ લગાવ્યો છે. જ્યાં તે તેના ફ્રીના સમયમાં બેસે છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના ઘરની તસવીરો શેર કરતી રહે છે.
કંગનાએ તેના ઘરને હિલી લુક આપ્યો છે. તેને બનાવવા માટે પત્થરો અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઘરને ક્લાસી બનાવવા માટે તેને આધુનિક ફર્નિચર અને જૂના પેઇન્ટિંગ્સથી સજાવવામાં આવ્યું છે.
કંગના ઘરની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.
કંગનાનું આ આલીશાન ઘર મનાલીના ઊંચા પહાડો પર બનેલું છે. જે ખૂબ જ સુંદર છે.
પોતાના ઘરમાં પૂજા કરતી જોવા મળી કંગના. (All Photo Instagram)