Karishma Kapoor PHOTO: શોર્ટ ડ્રેસ પહેરીને કરિશ્મા કપૂરે આપ્યા કિલ્લર પોઝ
Karishma Kapoor PHOTO: કરિશ્મા કપૂરે તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે ક્રિસમસ પાર્ટી માટે જે ડ્રેસ પહેર્યો છે તેને તમે કેરી કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App48 વર્ષની ઉંમરમાં પણ કરિશ્મા કપૂરની સ્ટાઇલિંગ સેન્સ એટલી સારી છે કે તે દરેકનું દિલ જીતી લે છે.
અભિનેત્રીએ તેના ફેશન લુક્સથી ફોન્સનું દીલ જીતવામાં કોઈ કસર છોડી નથી.
ટ્રેન્ડી ફેશનને અનુસરવાથી લઈને આકર્ષક ક્લાસી પોઝ સુધી, લોલો મોખરે છે.
ભલે તે કરીના કપૂરની મોટી બહેન છે, પરંતુ તેની સ્કિન અને સ્ટાઈલને જોતા તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે.
ક્રિસમસ નજીકમાં જ છે અને કરિશ્માએ પોતાનો એક પાર્ટી લુક શેર કર્યો છે.
કરિશ્મા કપૂરે તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પ્રિન્ટેડ ગ્રીન કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
આ લુકમાં તે તેના કિલર પોઝ સાથે ફોટામાં ગ્લેમર ઉમેરતી જોવા મળી હતી. (All Photo Instagram)