Kate Sharma PHOTO: ટીવી એક્ટ્રેસ કેટ શર્માનો કુલ અંદાજ, તસવીરો થઈ વાયરલ
Kate Sharma: ટીવી એક્ટ્રેસ કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના બોલ્ડ ફોટોઝથી કહેર મચાવે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટા પર તેની તસવીરો અપલોડ કરે છે, ત્યારે તે થોડી જ મિનિટોમાં વાયરલ થઈ જાય છે.
એક્ટ્રેસ કેટ શર્મા
1/8
Kate Sharma PHOTO: ટીવી એક્ટ્રેસ કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના બોલ્ડ ફોટોઝથી કહેર મચાવે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટા પર તેની તસવીરો અપલોડ કરે છે, ત્યારે તે થોડી જ મિનિટોમાં ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.
2/8
તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર તેના લેટેસ્ટ હોટ ફોટાઓ દ્વારા ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં તે બીચ પર ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી અને તસવીરો ક્લિક કરતી જોવા મળે છે.
3/8
અભિનેત્રી કેટ શર્મા હંમેશા તેના બોલ્ડ ફોટાઓથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
4/8
અભિનેત્રી કેટ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકો સાથે કનેક્ટ રહેવા તસવીરો પોસ્ટ કરી છે.
5/8
આ તસવીરોમાં એક્ટ્રેસનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.
6/8
અભિનેત્રી કેટ શર્મા પોતાના વાળ ખોલીને કેમેરા તરફ નહીં પણ બાજુ તરફ જોતી જોવા મળે છે.
7/8
અભિનેત્રીની આ તસવીરો પર ફેન્સ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
8/8
એક્ટ્રેસ કેટ શર્માના દરેક અદા પર ફેન્સ તેની સુંદરતાના દિવાના બની જાય છે.
Published at : 29 Mar 2023 10:50 PM (IST)
= 8">