katrina kaif PHOTO: સાડીમાં કેટરિના કૈફનો સિઝલિંગ અંદાજ
gujarati.abplive.com
Updated at:
28 Nov 2022 11:34 PM (IST)
1
katrina kaif PHOTO: કેટરીના કૈફે સ્કાય બ્લુ સાડીમાં ફોટો શેર કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સિક્વન્સ વર્કવાળી આ સાડીમાં કેટરિના ખૂબ જ સુંદર લાગી રહી છે.
3
કેટરિનાએ આ સાડી સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે.
4
સાડીમાં તેનો લુક દરેકને આકર્ષે છે.
5
તેણે હાઈ હીલ્સ સાથે સાડીમાં ઘણા પોઝ પણ આપ્યા છે
6
ઘણા ચાહકોએ આ ફોટા પર કોમેન્ટમાં હોટ ઈમોજીસ પોસ્ટ કર્યા છે.
7
'ફોન ભૂત'ના પ્રમોશન દરમિયાન કેટરીનાનો અલગ અંદાજ
8
કેટરિના દરેક લુકમાં સુંદર લાગે છે. (All Photos-Instagram)