Kriti Sanon PHOTO: ક્રિતિ સેનને પોતાની બોલ્ડનેસથી વર્તાવ્યો કહેર, ડ્રેસમાં એવી જગ્યાએ કટ મારી કે મચી ગયો હંગામો
Kriti Sanon PHOTO: વરુણ ધવન સાથે ફિલ્મ ભેડિયાનું પ્રમોશન કરી રહેલી અભિનેત્રી કૃતિ સેનન ખૂબ જ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે.
ક્રિતિ સેન
1/8
Kriti Sanon PHOTO: વરુણ ધવન સાથે ફિલ્મ ભેડિયાનું પ્રમોશન કરી રહેલી અભિનેત્રી કૃતિ સેનન ખૂબ જ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે.
2/8
છેલ્લા કેટલાક દિવસોથી સાડી પહેરીને ફિલ્મનું પ્રમોશન કરી રહેલી કૃતિના લેટેસ્ટ વેસ્ટર્ન લુકએ ચાહકોને ચોંકાવી દીધા છે.
3/8
ક્રિતિનો ડ્રેસ એવી જગ્યાએ કટ થયેલો જોવા મળ્યો છે કે લોકો પોતાને આ કહેતા રોકી શકતા નથી કે, દરજીએ કાતર ક્યાં મૂકી
4/8
આ મહિને રિલીઝ થનારી ફિલ્મ 'ભેડિયા'ના પ્રમોશન માટે કૃતિ અને વરુણના નવા લૂક જોવા મળી રહ્યા છે. આ વખતે અભિનેત્રી બોલ્ડ લુકમાં જોવા મળી છે.
5/8
ક્રિતિએ નિયોન કલરનો ડ્રેસ પહેર્યો છે.
6/8
ક્રિતિના ટાઈટ ડ્રેસમાં તેનું ટોન્ડ ફિગર સ્પષ્ટપણે જોઈ શકાય છે.
7/8
ક્રિતિનો આ લુક દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે
8/8
ક્રિતિનો આ નવો લુક હાલમાં ખુબ ચર્ચાનો વિષય બન્યો છે.(All Photos-Instagram)
Published at : 10 Nov 2022 09:52 PM (IST)