Kriti Sanon: ઓલ રેડ લુકમાં ક્રિતિ સેનને બતાવ્યો જલવો, ફેન્સ થયા ક્રેઝી
Kriti Sanon Photo: એક્ટ્રેસ ક્રિતિ સેનને પોતાનું પરફેક્ટ ફિગર બતાવવા માટે લાલ ડ્રેસ પહેરીને કહેર વર્તાવ્યો હતો. જેને જોઈને દર્શકો દિવાના થઈ ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિતી સેનન ટાઈટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્રિતિની આ સ્ટાઇલ તમને જાન્હવી કપૂર અને નોરા ફતેહીને ભૂલી જશો.
સોશિયલ મીડિયા પર ક્રિતીના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. એક ઈવેન્ટમાં પહોંચેલી ક્રિતિ સેનને રેડ હોટ લુક કેરી કર્યો હતો
ક્રિતિ સેનનનો જન્મ 27 જુલાઇ 1990ના દિવસે દિલ્હીમાં થયો હતો, ક્રિતિ સેનને નોઇડાની એક કૉલેજમાં બીટેક સુધીનો અભ્યાસ કર્યો છે.
અભિનેત્રીએ પોતાની કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી, આ ફિલ્મમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ દેખાયો હતો.
આ ફિલ્મ બાદ એક્ટ્રેસ ક્રિતિ સેનને બૉલીવુડમાં હીરોપંતી ફિલ્મથી એન્ટ્રી મારી, આમાં ક્રિતિ સેનનની સાથે ટાઇગર શ્રોફ હતો, આ પછી તેને ક્યારેય પાછળ વળીને નથી જોયુ. ત્યારબાદ તેને એક પછી એક ચઢિયાતી ફિલ્મો આપી હતી.
(All Photo Instagram)