Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનો સાડીમાં ક્લાસી લુક, તસવીરો પર ફેન્સ થયા લટ્ટુ
Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે.
માધુરી તેના લુક્સને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે. હવે ફરી એકવાર માધુરીનો લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે.
માધુરીએ વિશ્વભરમાં તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેવાનું શરૂ કર્યું છે.
હવે લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી સાડી લુકમાં જોવા મળી રહી છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માધુરી દીક્ષિતની સફર 1984માં 'અબોધ'થી શરૂ થઈ હતી અને તે 'તેઝાબ' (1988)માં તેના શાનદાર અભિનયથી ઝડપથી પ્રખ્યાત થઈ ગઈ હતી.
(All Photo Instagram)
image 8