Madhuri Dixit Photo: 56 વર્ષની ઉંમરે માધુરી દીક્ષિતનો જોવા મળ્યો આગવો ઠાઠ, જુઓ સુંદર તસવીરો
Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.

માધુરી દીક્ષિત
1/7
Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.
2/7
બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે.
3/7
અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે.
4/7
તો બીજી તરફ, માધુરી તેના લુક્સને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે. હવે ફરી એકવાર માધુરીનો લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે.
5/7
માધુરીએ વિશ્વભરમાં તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેવાનું શરૂ કર્યું છે.
6/7
હવે લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી ઈન્ડિયન લુકમાં જોવા મળી રહી છે.
7/7
આ લુકમાં માધુરી ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 02 Dec 2023 10:25 PM (IST)