Madhuri Dixit PHOTO: સાડીમાં જન્નતની પરી લાગે છે ધક ધક ગર્લ માધુરી દીક્ષિત
Madhuri Dixit Photo: બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે. માધુરી ઈન્ડિયન આઉટફીટમાં કહેર વર્તાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાધુરી દીક્ષિતની સાડી લુકમાં તસવીરો વાયરલ થઈ રહી છે. ચાહકોને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.
અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે.
તો બીજી તરફ, માધુરી તેના લુક્સને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે. હવે ફરી એકવાર માધુરીનો લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે.
માધુરીએ વિશ્વભરમાં તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેવાનું શરૂ કર્યું છે.
હવે લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી એથનિક લુકમાં જોવા મળી રહી છે.
અભિનેત્રીએ મિનિમલ બેઝ અને રેડ લિપસ્ટિક સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
આ સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ લુકમાં માધુરી ખૂબ જ સુંદર લાગી રહી છે.(All Photo Instagram)