Malaika Arora : જિમ લૂકમાં મલાઈકા અરોરાનો હોટ અંદાજ, જુઓ તસવીરો

Malaika Arora : જિમમાં લૂકમાં મલાઈકા અરોરાનો હોટ અંદાજ, જુઓ તસવીરો

મલાઈકા અરોરા

1/7
બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા તેના ગ્લેમરસ જિમ લૂકને લઈ સતત ચર્ચામાં રહે છે. જિમ લૂકમાં મલાઈકા અરોરા ખૂબ જ હોટ લાગે છે.
2/7
એક્ટ્રેસ મલાઈકા અરોરાનો ગ્લેમરસ જિમ લૂક ફરી એક વખત વાયરલ થઈ રહ્યો છે.
3/7
નવા જિમ લૂકમાં મલાઈકા ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ એક્ટ્રેસના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે.
4/7
મલાઈકા અરોરાએ પાપારાઝીને અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.
5/7
મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરે છે. બંને ઘણી વખત સાથે જોવા મળે છે.
6/7
મલાઈકા ફિટનેસમાં બોલીવૂડની યંગ એક્ટ્રેસને પણ મ્હાત આપે છે.
7/7
મલાઈકા અરોરાનો જિમ લૂક સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થાય છે.
Sponsored Links by Taboola