Malika Sheravat Photo: મલ્લિકા શેરાવતની બોલ્ડ તસવીરોએ મચાવ્યો કહેર

Mallika Sherawat Photo: મલ્લિકા શેરાવત બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાની એક છે.

મલ્લિકા શેરાવત

1/8
Mallika Sherawat Photo: મલ્લિકા શેરાવત બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાની એક છે.
2/8
મલ્લિકાની અદાઓ કોઈને પણ દિવાના બનાવી દે છે
3/8
મલાઈકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ નવા નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
4/8
મલ્લિકા તેની ફિલ્મો કરતા તેની તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં રહે છે
5/8
મલ્લિકાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે
6/8
પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી
7/8
જોકે મલ્લિકાએ બોલિવૂડમાં બહુ ઓછી ફિલ્મો કરી છે
8/8
અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે(All Photos-Instagram)
Sponsored Links by Taboola