બાલીમાં મેઘા ગુપ્તાનો જોવા મળ્યો કુલ અંદાજ, જુઓ લેટેસ્ટ તસવીરો

મેઘા ગુપ્તા

1/6
અભિનેત્રી મેઘા ગુપ્તા હાલમાં ઈન્ડોનેશિયાના બાલીમાં વેકેશન મનાવી રહી છે.
2/6
અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં અભિનેત્રી બહુ હોટ લાગી રહી છે.
3/6
મેઘા ગુપ્તાએ પોતાના હોટેલના રુમમાં કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે.
4/6
આ તસવીરોમાં મેઘા એકદમ કુલ લાગી રહી છે. હોટલની બહારનો નજારો પણ બહુ સુંદર લાગી રહ્યો છે
5/6
મેઘા ગુપ્તા આ તસવીરમાં બ્રાઉન બિકીનીમાં પાણીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે
6/6
મેઘા ​​ગુપ્તા 'કુસુમ', 'કાવ્યાંજલિ', 'કુમકમ - એક પ્યારા સા બંધન', 'યહા મેં ઘર ઘર ખેલી' અને 'યે હૈ આશિકી' જેવા ઘણા શોમાં જોવા મળી છે.
Sponsored Links by Taboola