Mouni Roy PHOTO: મૌની રોયના નવા ફોટોશૂટ પરથી તમારી નજર નહીં હટે, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
29 Mar 2023 10:15 PM (IST)
1
Mouni Roy PHOTO: મૌની રોય તેની ફિલ્મો કરતા તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મૌની રોય ટીવી અને ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે
3
મૌની રોયે કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સિરીયલથી કરી
4
મૌની રોય નાગિન સિરીયલથી ખુબ જ ફેમસ થઈ હતી
5
મૌની ટીવીની સાથે ફિલ્મોમાં પણ કમાલ બતાવી રહી છે
6
મૌની રોય ગોલ્ડ ફિલ્થી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે
7
મીડિયા રિપોર્ટ અનુસાર મૌની રોયની કુલ સંપત્તિ 40 કરોડ જેટલી છે
8
મૌની રોયે સુરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા છે