Neha Malik Photo: બોડીકોન ડ્રેસમાં નેહા મલિકનો ગોર્જિયસ અંદાજ
Neha Malik Photo: ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી પોતાની કેરિયરની શરૂઆત કરનાર એક્ટ્રેસ નેહા મલિક ખૂબ જ ઓછા સમયમાં એક્ટિંગ વર્લ્ડ અને દર્શકો વચ્ચે એક ખાસ ઓળખ મેળવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના પ્રોજેક્ટ્સ ઉપરાંત નેહાની અદાઓ હંમેશા લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચે છે.
લોકો તેમની એક ઝલક જોવા માટે બેતાબ રહે છે.
image 4 નેહા મલિક છેલ્લા કેટલાક સમયથી તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં છે.
આજે દુનિયાભરના લોકો નેહાની સુંદરતા અને સિઝલિંગ સ્ટાઈલના દિવાના છે.
હવે ફરી અભિનેત્રીનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે. નેહાએ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
ફોટામાં નેહા બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં જોઈ શકાય છે.
આ લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે લાઇટ મેકઅપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. (All Photos-Instagram)