Nidhhi Agerwal PHOTO: નિધિ અગ્રવાલની ગ્લેમરસ તસવીરો જોઈ ફેન્સ થયા દિવાના
Nidhhi Agerwal PHOTO: વેસ્ટર્ન હોઈ કે ટ્રેડિશનલ સાઉથ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ તમામ પ્રકારના આઉટફિટ્સમાં સુંદર લાગે છે. તમે સુંદર પોશાક પહેરવા માટે અભિનેત્રીની સ્ટાઈલની કોપી કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉથ અભિનેત્રી નિધિ અગ્રવાલ વેસ્ટર્ન અને ભારતીય બંને પોશાકને ખૂબ જ સારી કેરી કરે છે.
જો તમે વેસ્ટર્ન અને ઈન્ડિયન આઉટફિટ્સ શ્રેષ્ઠ રીતે પહેરવા ઈચ્છો છો, તો તમે નિધિ અગ્રવાલ પાસેથી પ્રેરણા લઈ શકો છો.
આ તસવીરમાં નિધિ અગ્રવાલે ઓફ સોલ્ડર ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સાથે તેમણે વાળને ખુલ્લા રાખ્યા છે.
નિધિ અગ્રવાલ એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે.
તે Yamaha Fascino Miss Diva 2014માં ફાઇનલિસ્ટ હતી. અભિનય ઉપરાંત તે બેલે, કથક અને બેલી ડાન્સમાં સારી રીતે પ્રશિક્ષિત છે.