Nikita Dutta Photos: બીચ લુકમાં હોટ લાગે છે નિકિતા દત્તા, તસવીરો જોઈને થઈ જશો ઘાયલ
Nikita Dutta Photos: કબીર સિંહ ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેણે ચાહકોને તેના લેટેસ્ટ લુકની ઝલક બતાવી છે.

નિકિતા દત્તા
1/8
Nikita Dutta Photos: 'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેણે ચાહકોને તેના લેટેસ્ટ લુકની ઝલક બતાવી છે.
2/8
નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
3/8
નિકિતા દત્તા આ તસવીરોમાં બીચ લુકમાં જોવા મળી રહી છે. તેણે પોતાની કિલર સ્ટાઇલથી ચાહકોના દિલ જીતી લીધા છે.
4/8
'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે.
5/8
ફેન્સ કોમેન્ટ સેક્શનમાં કોમ્પ્લીમેન્ટ્સ આપી રહ્યા છે.
6/8
તમને જણાવી દઈએ કે, નિકિતા દત્તાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું.
7/8
નિકિતા દત્તા 'મસ્કા', 'ધ બિગ બુલ' જેવી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. આ સિવાય તે ખાકીઃ ધ બિહાર ચેપ્ટર સિરીઝમાં પણ જોવા મળી છે.
8/8
નિકિતા દત્તાની આ તસવીરો આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Published at : 11 Aug 2023 10:17 PM (IST)