Nikita Dutta: નિકિતા દત્તાએ પિંક લૂકમાં શેર કરી શાનદાર તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ નિકિતા દત્તા પોતાની એક્ટિંગ કરતા પોતાના ફેશન સ્ટેટમેન્ટના કારણે વધુ ચર્ચામાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના દરેક લુકને ખૂબ જ પસંદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સના ફરી એકવાર તેના દિવાના બની ગયા છે.
નિકિતા દત્તાએ પિંક ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. અભિનેત્રી અલગ અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
નિકિતા દત્તા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટા શેર કરીને તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
તેના દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
એક્ટ્રેસનો આ સિમ્પલ લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો છે. નવા લૂકમાં અભિનેત્રી પિંક ડ્રેસમાં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં તમે અભિનેત્રી નિકિતા દત્તાને પિંક ડ્રેસમાં જોઈ શકો છો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
સાથે જ ફેન્સ તેના લુકના પણ ખૂબ વખાણ કરી રહ્યા છે. (તમામ તસવીરો નિકિત્તા દત્તા-ઈન્સ્ટાગ્રામ)