Poonam Pandey PHOTO: પૂનમ પાંડેએ શેર કરી અત્યંત બોલ્ડ તસવીરો, બિકીની લુક્સ જોઈ ફેન્સ બન્યા બેકાબૂ
Poonam Pandey PHOTO: પૂનમ પાંડેએ ફરી એકવાર પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પૂનમ પાંડેની સ્ટાઈલ જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે અને રિએક્શન આપી રહ્યા છે.
Continues below advertisement

પૂનમ પાંડેએ
Continues below advertisement
1/7

Poonam Pandey PHOTO: પૂનમ પાંડેએ ફરી એકવાર પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પૂનમ પાંડેની સ્ટાઈલ જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે અને રિએક્શન આપી રહ્યા છે.
2/7
મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે પોતાના નિવેદનો અને સ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.
3/7
તો બીજી તરફ, તેના ચાહકો પણ તેમની પ્રિય અભિનેત્રી સાથે સંબંધિત અપડેટ્સ મેળવવા માટે ઉત્સુક રહે છે.
4/7
પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે.
5/7
તેણે ફરી એકવાર તેના બોલ્ડ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
Continues below advertisement
6/7
ચાહકો પૂનમ પાંડેની આ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે અને જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
7/7
પૂનમ પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના કેટલાક બોલ્ડ ફોટા શેર કર્યા છે.
Published at : 02 Dec 2023 10:12 PM (IST)