Poonam Pandey PHOTO: પૂનમ પાંડેએ બિકીનીમાં બીચ પર આપ્યા બોલ્ડ પોઝ
Poonam Pandey PHOTO: પૂનમ પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પૂનમ પાંડે યલો કલરની બિકીની પહેરીને દરિયા કિનારે પોઝ આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડે તેના બોલ્ડ અંદાજ માટે ફેમસ છે.
તો બીજી તરફ, તેના ચાહકો તેની ઝલક જોવા માટે ઉત્સુક રહે છે.
પૂનમ પાંડે પણ તેના ચાહકોને નિરાશ કરતી નથી અને તેના ગ્લેમરસ વીડિયો અને ફોટા શેર કરતી રહે છે.
તેણીએ ફરી એકવાર તેની બિકીની તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. પૂનમ પાંડે આ દિવસોમાં બેંગકોકમાં છે અને એન્જોય કરી રહી છે.
પૂનમ પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પૂનમ પાંડે બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
પૂનમ પાંડે યલો કલરની બિકીની પહેરીને દરિયા કિનારે પોઝ આપી રહી છે.
ચાહકોને પૂનમની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે અને તે કોમેન્ટ પણ કરી રહ્યા છે.(All Photos-Instagram)