Priyanka-Nick Photos: નીતા અંબાણીની ઈવેન્ટમાં પતિ નિક સાથે શિમરી ટ્રાન્સપરન્ટ ગાઉનમાં પહોંચી પ્રિયંકા ચોપરા, જુઓ તસવીરો
Priyanka-Nick Photos: પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે ગઈકાલે રાત્રે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટર ઓપનિંગ ઈવેન્ટમાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતા અંબાણીની આ ઈવેન્ટમાં પ્રિયંકા ચોપરા ગોલ્ડન શિમરી ટ્રાન્સપરન્ટ ગાઉન સાથે પફી સ્લીવ્ઝ કેરી કરતી જોવા મળી હતી.
પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે પોઝ આપતી ઘણી સુંદર પળો કેમેરામાં કેદ થઈ હતી. બંનેએ સાથે મળીને કેમેરા માટે ઘણા રોમેન્ટિક પોઝ આપ્યા હતા.
આ દરમિયાન નિક અને પ્રિયંકાની ધમાકેદાર કેમેસ્ટ્રી જોઈને તમામ મીડિયા કેમેરા તેમને જ કેદ કરતા જોવા મળ્યા હતા.
પ્રિયંકાએ કેમેરા માટે સોલો પોઝ પણ આપ્યા હતા
, નિક જોનાસે ગોલ્ડન ચેન સાથે ઓલ બ્લેક લુકમાં ઇવેન્ટમાં હાજરી આપી હતી.
નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાની આ તસવીરોએ ઇન્ટરનેટનો પારો વધારી દીધો હતો
પ્રિયંકા ચોપરા તેના સમગ્ર પરિવાર સાથે એટલે કે તેના પતિ અને તેની પુત્રી માલતી મેરી ચોપરા સાથે પહેલીવાર ભારત આવી છે.