Rakul Preet Photo: બ્લેક શોર્ટ ડ્રેસમાં રકુલ પ્રિતે વધાર્યો ઈન્ટરનેટનો પારો
Rakul Preet Photos: બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવુડ અભિનેત્રી રકુલ પ્રિત સિંહનું નામ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.
રકુલ પ્રિત તેના ગ્લેમરસ લુકને કારણે લાઈમ લાઈટમાં રહે છે.
રકુલ પ્રિત સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રીની સુંદર સ્ટાઈલમાં જોવા મળી રહી છે.
રકુલ પ્રિત સિંહ બ્લેક કલરનો શોર્ટ થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેરીને કહેર વર્તાવી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ પ્રિત સિંહ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'થેંક ગોડ'ને લઈને ચર્ચામાં છે.
રકુલ પ્રિત સિંહ ફરી એકવાર અજય દેવગન સાથે ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળશે.
આ ત્રીજી વખત છે જ્યારે રકુલ અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે.(All Photos-Instagram)