Rubina Dilaik PHOTO: રુબિના દિલૈકનો વેકેશન લુક વાયરલ
Rubina Dilaik PHOTO: રુબિના દિલૈક ટીવીની જાણીતી અભિનેત્રી છે. તેની તસવીરો અવર નવાર વાયરલ થતી થતી રહે છે. રુબિનાએ ફરી કેટલીક તસવીરો શેર કરી છે.

રુબિના દિલૈક
1/8
Rubina Dilaik PHOTO: રુબિના દિલૈક ટીવીની જાણીતી અભિનેત્રી છે. તેની તસવીરો અવર નવાર વાયરલ થતી થતી રહે છે. રુબિનાએ ફરી કેટલીક તસવીરો શેર કરી છે.
2/8
રુબિના દિલૈકે છોટી બહુ ફિલ્મથી ટીવીના પડદે ડેબ્યુ કર્યું હતું
3/8
આ સિરીયલમાં રુબિનાએ રાધિકા વહુનો રોલ કર્યો હતો
4/8
રુબિના દિલૈકના રાધિકા વહુના રોલને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.
5/8
રુબિના દિલૈકે ટીવી ડેબ્યુ પહેલાં બે બ્યુટી પેજૈંટ જીત્યા હતા
6/8
હાલમાં રુબિના વેકેશન પર છે. આ દરમિયાન કેટલીક તસવીરો શેર કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે.
7/8
રુબિના મિસ શિમલા 2006 અને મિસ ઈન્ડિયા 2008 રહી ચુકી છે
8/8
રુબિના તેના સ્ટાઈલીશ અંદાજ માટે ફેમસ છે.(All Photo Instagram)
Published at : 20 Jan 2023 08:17 PM (IST)