Sandeepa Dhar Photo: બ્લેક ડ્રેસમાં સંદિપા ધરનો સ્ટનિંગ અવતાર, જુઓ હોટ તસવીરો
Sandeepa Dhar Photo: સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 કેમિયો કરનાર અભિનેત્રી સંદીપા ધર તેના લુકકે કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રી કેટલીક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં અભિનેત્રી સંદીપા ધર બ્લેક આઉટફીટમાં ગ્લેમરસ લાગી રહી છે.
સંદિપા ધરએ અભિનયની શરુઆત 2010માં આવેલી ફિલ્મ ઈસી લાઈફ મે થી કરી હતી.
આ ફિલ્મમાં તેમના અભિનય માટે તેમને શ્રેષ્ઠ નવોદિત કલાકાર માટે ફિલ્મફેર એવોર્ડ, સ્ટાર સ્ક્રીન એવોર્ડ અને સ્ટારડસ્ટ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી.
સંદીપાએ દબંગ 2 ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી હતી.
સંદીપા ધરનો જન્મ શ્રીનગરમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તે પ્રોફેશનલી પ્રશિક્ષિત ડાન્સર છે. તેણીના નૃત્ય માટે ઘણા પુરસ્કારો જીત્યા પછી, તેણીએ વાણી ગણપતિ હેઠળ 8 વર્ષ સુધી ભરતનાટ્યમની તાલીમ લીધી છે.