Lakme Fashion Week: રેંમ્પ વોક કરી સારાએ દેખાડ્યો પોતાનો નવાબી ઠાઠ
gujarati.abplive.com
Updated at:
11 Mar 2023 08:35 PM (IST)
1
તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી સારા અલી ખાન સ્ટેજ પર ડીપ નેક બ્લાઉઝ અને શાનદાર લહેંગામાં નજરે પડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સારા અલી ખાન આ તસવીરોમાં ડબલ શેડેડ ડિઝાઈનર લહેંગા પહેરેલી જોઈ શકાય છે.
3
ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સારા અલી ખાને દર્શકોને તેની શાહી ઠાઠ દેખાડ્યો હતો.
4
સારા અલી ખાને ગોલ્ડન ડિટેલિંગ વર્ક સાથે રેડ પોશાક પહેર્યો છે.
5
સારા અલી ખાનનો સ્મોકી આઈ મેકઅપ તેના હાથમાં બે બંગડીઓ અને કપાળ પર માંગ ટીકા સાથે ખૂબ જ સુંદર લાગતો હતો.
6
ઓપન વેવી હેરસ્ટાઈલ સાથે સારા અલી ખાનનો આ મિનિમલ લુક તહેવારોની સીઝનમાં એક નવો ટ્રેન્ડ શરૂ કરી રહ્યો હોય તેવું લાગે છે.
7
ચાલતી વખતે સારા અલી ખાનના ચહેરાના હાવભાવ હોલીવુડની મોડલથી સહેજ પણ ઉતરતી નહોતી લાગતી.