Sara Ali Khan PHOTO: સારા અલી ખાનની લેટેસ્ટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો

Sara Ali Khan PHOTO: સારા અલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.

સારા અલી ખાન

1/8
Sara Ali Khan PHOTO: સારા અલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.
2/8
સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર અલગ-અલગ પોઝ આપતા ઘણી તસવીરો શેર કરી છે.
3/8
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનને ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યાને થોડાં જ વર્ષો થયા છે પરંતુ તેણે પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.
4/8
સારા અલી ખાન પોતાની એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
5/8
તે ફેન્સ માટે તેના સંબંધિત વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.
6/8
સારા અલી ખાને ફરી એકવાર તેના કેટલાક ફોટા શેર કર્યા છે. આમાં તે અલગ-અલગ અંદાજમાં જોવા મળી રહી છે.
7/8
સારા અલી ખાન અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે. પ્રથમ તસવીરમાં તે બેન્ચ પર મોનોકિનીમાં જોવા મળી રહી છે.
8/8
તેની બીજી તસવીરમાં સારા અલી ખાન ઝાડની ટોચ પર ઉભા રહીને ફોટો ક્લિક કરાવી રહી છે. સારા અલી ખાને કેપ પહેરી છે અને ઉપર જોઈ રહી છે.(All Photos-Instagram)
Sponsored Links by Taboola