Sargun Mehta Photo: સરગુન મહેતાનો કાતિલ અવતાર જોઈ ફેન્સ થયા ઘાયલ

Sargun Mehta Photo: સરગુન મહેતા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તેમની આ સફર ઘણી ખાસ રહી છે. તે એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.

સરગુન મહેતા

1/6
Sargun Mehta Photo: સરગુન મહેતા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તેમની આ સફર ઘણી ખાસ રહી છે. તે એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. એક સમયે તે કપિલ શર્માનો શોમાં 10 હજાર રૂપિયામાં કરતી હતી.
2/6
સરગુન મહેતાએ વર્ષ 2009માં ટીવી સિરિયલ '12/24 કરોલ બાગ'થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
3/6
સરગુન આ સિરિયલમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી અને પહેલી જ સિરિયલથી જ તેણે દર્શકોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી હતી.
4/6
સરગુન મહેતા તેના પ્રથમ કો-સ્ટાર રવિ દુબેને '12/24 કરોલ બાગ'ના સેટ પર મળી હતી. આ સીરિયલમાં આ બંને કલાકારો એકબીજાની સામે જોવા મળ્યા હતા. આ સીરિયલના સેટ પરથી જ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.
5/6
રવિ દુબેએ 'નચ બલિયે' દરમિયાન નેશનલ ટીવી પર બધાની સામે અભિનેત્રીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, ત્યારબાદ 2013માં બંનેએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.
6/6
સરગુન મહેતાએ ટીવી ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ જોવા મળે છે. પરંતુ ટેલિવિઝન પર તેના અભિનયની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી અને તેણે ઘર-ઘરમાં પણ પોતાનું નામ બનાવ્યું હતું.
Sponsored Links by Taboola