Shehnaaz Gill PICS: કાંજીવરમ સાડીમાં શહનાઝ ગિલે આપ્યા સુંદર પોઝ
Shehnaaz Gill Photos: શહેનાઝ ગિલે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તેને જોઈને ફેન્સ પણ તેના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહેનાઝની આ તસવીરોને થોડા જ કલાકોમાં લાખો લાઈક્સ મળી છે.
માત્ર પંજાબી ઈન્ડસ્ટ્રી કે બોલિવૂડમાં જ નહીં, શહનાઝ આખા દેશમાં ફેમસ થઈ ગઈ છે.
ટૂંક સમયમાં શહનાઝ તેના બોલિવૂડ ડેબ્યૂ માટે તૈયાર છે.
પરંતુ, આ દરમિયાન તેનો સાઉથ ઈન્ડિયન લુક ચર્ચામાં આવ્યો છે.
શહેનાઝે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તેને જોઈને ચાહકો પણ તેના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નથી.
શહેનાઝ ગિલે કાંજીવરમ સાડીને સ્લીવલેસ બ્લુ બ્લાઉઝ સાથે પેર કરી છે.
શહેનાઝ ગિલે આ પહેલા પણ સાડીમાં તસવીરો શેર કરી હતી. જેમાં તે કોઈ દુલ્હનથી કમ નહોતી લાગી.(All Photos-Instagram)