Shriya Saran Photos: શહેરની ભીડભાડ છોડી કુદરતના ખોળે પહોંચી શ્રિયા સરન
Shriya Saran Photos: બોલિવૂડ સ્ટાર અજય દેવગનની ફિલ્મ દૃષ્ટિમ 2માં જોવા મળેલી શ્રિયા રિયલ લાઉફમાં એકદમ બોલ્ડ છે. તાજેતરમાં તેમની કેટલીક તસવીરો સામે આવી છે.
શ્રિયા સરન
1/6
આ તસવીરો પરથી તમે અંદાજો લગાવી શકો છો કે આ ફિલ્મમાં દેખાતી અભિનેત્રી શ્રિયા સરન કેટલી હોટ છે.
2/6
સાઉથ અને બોલિવૂડ ફિલ્મ એક્ટ્રેસ શ્રિયા સરન પોતાની તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે.
3/6
અભિનેત્રી શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
4/6
તેની બોલ્ડ સિઝલિંગ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી છે. જે તસવીરો સામે આવી છે તેમાં અભિનેત્રી જંગલમાં શોર્ટસમાં પોઝ આપી રહી છે.
5/6
તે તેના ટોન્ડ લેગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જેને જોયા બાદ લોકોએ તેની સરખામણી મલાઈકા અરોરા સાથે કરી હતી.
6/6
આ તસવીરમાં શ્રિયા સરન જંગલનાં મસ્તી કરતી જોવા મળી રહી છે. ચાહકોને તેની આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે.
Published at : 23 May 2025 02:02 PM (IST)