Sonakshi Sinha PHOTO: મોઢેરા સૂર્યમંદિરની મુલાકાતે 'દબંગ ગર્લ', સોનાક્ષીની એક ઝલક જોવા લોકોએ કરી પડાપડી

Sonakshi Sinha PHOTO: બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લીધી છે. આ સમયે અભિનેત્રીની એક ઝલક જોવા લોકોએ પડાપડી કરી હતી.

સોનાક્ષી સિન્હાએ સૂર્ય મંદિરની મુલાકાત લીધી

Sponsored Links by Taboola