Sonali bendre Photo: સોનાલી બેન્દ્રેની લેટેસ્ટ તસવીરો પર લટ્ટુ થયા ફેન્સ
Sonali bendre Photo: લાંબા સમય સુધી ફિલ્મોથી દૂરી રાખ્યા બાદ સોનાલી બેન્દ્રેએ હવે કમબેક કર્યું છે. તેણીએ બોલિવૂડમાં પુનરાગમન કર્યું નથી, પરંતુ તે ધ બ્રોકન ન્યૂઝ નામની વેબ સિરીઝમાં જોવા મળી હતી.
સોનાલી બેન્દ્રે
1/7
Sonali bendre Photo: લાંબા સમય સુધી ફિલ્મોથી દૂરી રાખ્યા બાદ સોનાલી બેન્દ્રેએ હવે કમબેક કર્યું છે. તેણીએ બોલિવૂડમાં પુનરાગમન કર્યું નથી, પરંતુ તે ધ બ્રોકન ન્યૂઝ નામની વેબ સિરીઝમાં જોવા મળી હતી.
2/7
આ અભિનેત્રી 90ના દાયકાની મોટી અભિનેત્રી હતી. તેણે ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.
3/7
સોનાલીએ ફિલ્મ 'આગ' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અભિનેત્રી સોનાલી બેન્દ્રે હાલમાં ફિલ્મોથી દૂર છે.
4/7
અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. આજે પણ યુઝર્સ તેની શાનદાર સ્ટાઈલથી પ્રભાવિત છે.
5/7
90ના દાયકામાં સોનાલીએ પોતાની શાનદાર એક્ટિંગ અને સુંદરતાથી બધાને દિવાના બનાવી દીધા હતા.
6/7
સોનાલી તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.સોનાલી કેન્સરને હરાવીને આજે અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે .
7/7
(All Photo Instagram)
Published at : 24 Apr 2024 10:08 PM (IST)