સોનાલી બેન્દ્રે આ ઉંમરે પણ સુંદરતામાં ન્યૂકમર્સને આપે છે ટક્કર

Sonali Bendre Photo: બોલિવૂડની સુંદર અભિનેત્રી સોનાલી બેન્દ્રે ઘણા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી, પરંતુ તેમ છતાં તે હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે.

સોનાલી બેન્દ્રે

1/8
Sonali Bendre Photo: બોલિવૂડની સુંદર અભિનેત્રી સોનાલી બેન્દ્રે ઘણા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી, પરંતુ તેમ છતાં તે હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે.
2/8
બોલિવૂડની ફેમસ અભિનેત્રી સોનાલી બેન્દ્રેનો ફેન બેઝ ઘણો મોટો છે.
3/8
90ના દાયકાની જાણીતી અભિનેત્રીઓમાંની એક સોનાલી હંમેશા પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લે છે.
4/8
સોનાલીએ થોડા દિવસો પહેલા OTT પર ડેબ્યુ કર્યું હતું.
5/8
સોનાલીને 2018માં મેટાસ્ટેટિક કેન્સર હોવાનું નિદાન થયું હતું, ત્યારબાદ તેની સારવાર ન્યૂયોર્કમાં કરવામાં આવી હતી, હવે સોનાલી કેન્સર મુક્ત છે.
6/8
સોનાલીએ 1994માં રિલીઝ થયેલી ફિલ્મ આગથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે સોનાલી 19 વર્ષની હતી.
7/8
તે પછી સોનાલીએ 'સરફરોશ', 'દિલજલે' અને 'મેજર સાબ' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું.
8/8
હમ સાથ સાથ હૈ, ચલ મેરે ભાઈ અને લજ્જા જેવી ફિલ્મોમાં સોનાલીનો અભિનય દર્શકોને ખાસ પસંદ આવ્યો હતો.(ALL PHOTOS INSTAGRAM)
Sponsored Links by Taboola