Sonali Raut Photo: સોનાલી રાઉતે કેમેરા સામે બતાવી કિલર અદા, તસવીરો પરથી નજર નહીં હટે
Sonali Raut Photo: અભિનેત્રી સોનાલી રાઉતની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.
સોનાલી રાઉત
1/6
બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી સોનાલી રાઉત પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. પોતાના હોટ ફોટોઝથી ફેન્સને દિવાના બનાવે છે સોનાલી રાઉત.
2/6
રિયાલિટી શો 'બિગ બોસ'ની સીઝન 8 થી લાઈમલાઈટમાં આવેલી સોનાલી રાઉત અવારનવાર પોતાની તસવીરોથી ઈન્ટરનેટનો પારો વધારતી રહે છે.
3/6
સોનાલી રાઉત અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, જેની તસવીરો તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે તે હંગામો મચાવે છે.
4/6
કેલેન્ડર ગર્લ સોનાલી રાઉત સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. સોનાલી તેના સિઝલિંગ અવતારથી ચાહકોના હૃદયના ધબકારા વધારી દે છે
5/6
તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સિઝલિંગ તસવીર શેર કરી છે.અભિનેત્રીની આ બોલ્ડ તસવીર જોઈને યુઝર્સ ક્રેઝી થઈ રહ્યા છે.
6/6
સોનાલીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સિઝલિંગ તસવીર શેર કરી છે.ચાહકો કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજીનો વરસાદ કરી રહ્યા છે.
Published at : 08 Apr 2025 11:57 PM (IST)