Sonam kapoor: સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી સોનમ કપૂર, જુઓ તસવીરો
Sonam kapoor: સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી સોનમ કપૂર, જુઓ તસવીરો
સોનમ કપૂર
1/6
સોનમ કપૂર બોલીવૂડની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રી છે. સોનમ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.
2/6
સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર સ્ટાઈલિશ અંદાજમાં તસવીરો શેર કરી છે.
3/6
નવા લૂકમાં સોનમ કપૂર ખૂબ જ સુંદર
4/6
સોનમ કપૂર નવા ફોટોશૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/6
સોનમ કપૂરે અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ કેમેરાની સામે શાનદાર પોઝ આપી રહી છે.
6/6
(તમામ તસવીરો સોનમ- ઈન્સ્ટાગ્રામ)
Published at : 23 Mar 2024 10:54 PM (IST)