Sunny Leone PHOTO: શર્ટના બટન ખોલી સની લિયોનીએ આપ્યા કિલ્લર પોઝ
Sunny Leone PHOTO: અભિનેત્રી સની લિયોનએ પોતાના અભિનય અને સુંદરતાથી બોલિવૂડમાં ધૂમ મચાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે આ દિવસોમાં તેલુગુ ફિલ્મ 'ગિન્ના'થી ડેબ્યૂ કરવાને લઈને ચર્ચામાં છે.
હાલમાં જ આ ફિલ્મનો ટીઝર વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો અને તેની ઈવેન્ટ હૈદરાબાદમાં રાખવામાં આવી હતી.
એડલ્ટ ફિલ્મોથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સની તેલુગુમાં પ્રવેશતા પહેલા ઘણી સાઉથ ભાષાની ફિલ્મોમાં ધૂમ મચાવી છે.
તે અગાઉ તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હવે 'Ginna' તેલુગુમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
આમાં તે વિષ્ણુ મંચુ અને પાયલ રાજપૂત સાથે મહત્વના રોલમાં જોવા મળશે.
'Ginna'ના ટીઝર લોન્ચિંગ ઈવેન્ટમાં સની લિયોની સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીના લેટેસ્ટ ફોટોઝને 68 હજારથી વધુ લાઈક્સ મળી છે.
લોકો તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ફોટો શેર કરવાની સાથે તેણે લખ્યું કે, હૈદરાબાદમાં Ginna'ના પ્રમોશન માટે.