Surbhi Chandana Photo: આઉટડોર ટ્રીપ માટે બેસ્ટ છે સુરભી ચંદનાના આ લાઈટ આઉટફીટ

Surbhi Chandana Photo: બોલીવૂડ એક્ટ્રેસ સુરભી ચંદના તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ શાનદાર લાગે છે.

સુરભી ચંદના

1/7
સુરભી ચંદના હંમેશા તેના સ્ટાઇલીંગ લુકને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર સુરભી પોતાના લુકથી ફેન્સને દિવાના બનાવતી જોવા મળી રહી છે.
2/7
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
3/7
સુરભીનું નામ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. આ જ કારણ છે કે તેના ચાહકોની સંખ્યા પણ લાખોમાં છે.
4/7
સુરભી ચંદનાએ એકતા કપૂરના ફેમસ શો નાગિનથી ઘરે-ઘરે પોતાની ખાસ ઓળખ મેળવી છે.
5/7
સુરભી ચંદનાએ તાજેતરમાં જ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં અભિનેત્રીનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.
6/7
ફ્રન્ટ કટ લાઈટ ડ્રેસમાં સુંદર લાગી રહી છે. તમે પણ તમારા ટ્રાવેલીંગ દરમિયાન આ લુક કેરી કરી શકો છો
7/7
(All Photo Instagram)
Sponsored Links by Taboola