Sushmita Sen: બ્લેક સાડીમાં સુષ્મિતા સેને બતાવી દિલકશ અદાઓ, ફેન્સ થયા ફિદા

Sushmita Sen Photos: બૉલીવૂડની સુંદર અભિનેત્રી સુષ્મિતા સેને હાલમાં જ પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

સુષ્મિતા સેન

1/6
સુષ્મિતા સેન બૉલીવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાની એક છે. જેની એક્ટિંગ અને લૂક બંને ચાહકોને પ્રભાવિત કરે છે.
2/6
હવે તાજેતરમાં અભિનેત્રીએ તેની કેટલીક આકર્ષક તસવીરો ચાહકો સાથે શેર કરી છે. આ જોઈને બધા ફરી એકવાર 'મેં હૂં ના'માં તેના પાત્ર મિસ ચાંદનીને યાદ કરતા જોવા મળે છે.
3/6
સુષ્મિતા સેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના સાડી લૂકની આ તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/6
આ તસવીરોમાં સુષ્મિતાએ બ્લેક સાડી પહેરી છે. જેની સાથે તેણે પોતાનો લૂક એકદમ સિમ્પલ રાખ્યો છે. આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
5/6
આ તસવીરોમાં તે કેમેરા માટે અલગ-અલગ પૉઝ આપી રહી છે. ફેન્સને અભિનેત્રીનો આ દેશી લુક ખુબ પસંદ આવી રહ્યો છે.
6/6
સુષ્મિતાના આ લૂકથી ફેન્સ તેમની જૂની યાદોમાં ખોવાઈ ગયા છે. બધા ફરી એકવાર અભિનેત્રીને મિસ ચાંદની કહી રહ્યા છે.
Sponsored Links by Taboola