Urvashi Rautela PHOTO: અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અવતાર

Urvashi Rautela PHOTO: એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાના નવા સ્ટાઇલિશ લૂકના ફોટો સામે આવ્યા છે.

ઉર્વશી રૌતેલા

1/8
Urvashi Rautela PHOTO: એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાના નવા સ્ટાઇલિશ લૂકના ફોટો સામે આવ્યા છે.
2/8
ઉર્વશી રૌતેલાએ પોતાના હોટ અંદાજથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે.
3/8
ચાહકો ઉર્વશીના દરેક લુકને પસંદ કરે છે.
4/8
ઉર્વશીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે અદભૂત દેખાઈ રહી છે
5/8
ઉર્વશી રાઉત ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરોમાં તેણે શોર્ટ લાલ ડ્રેસમાં પોઝ આપ્યો છે.
6/8
ઉર્વશી રૌતેલા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં છે
7/8
જોકે અભિનેત્રી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તે મોડલિંગની દુનિયામાં ખૂબ જ સક્રિય છે.
8/8
ઉર્વશી રૌતેલાના દેશમાં જ નહીં વિદેશમાં પણ લાખો ચાહકો છે (All Photos-Instagram)
Sponsored Links by Taboola