Sonakshi Sinha Photo: સોનાક્ષી સિન્હાના લેટેસ્ટ લુકે ખેંચ્યું લોકોનું ધ્યાન
Sonakshi Sinha Photo: આ દિવસોમાં સોનાક્ષી સિન્હા તેમની આગામી ફિલ્મ 'ડબલ એક્સએલ'ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એક ફેશન વીક દરમિયાન અભિનેત્રીની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે તેમના ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતી જોવા મળી.
સોનાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ આઉટફિટ સાથેના ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. (
સોનાક્ષી સિન્હા પહેલીવાર તેના કથિત બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે ફિલ્મ 'ડબલ એક્સએલ'માં જોવા મળશે.
ફિલ્મ 'ડબલ એક્સએલ' બોડી શેમિંગ પર આધારિત છે અને આ ફિલ્મ માટે હુમા અને સોનાક્ષીએ પોતાનું વજન વધાર્યું છે.
સોનાક્ષી સિન્હા દરેક લુકમાં સુંદર લાગે છે.
ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
સોનાક્ષી સિન્હાનો દરેક લુક સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થાય છે. (All Photos-Instagram)