Actresses Married Businessman: મૌની રોયથી લઇને શિલ્પા શેટ્ટી સુધી, આ અભિનેત્રીઓએ અમીર બિઝનેસમેન સાથે કર્યા લગ્ન
gujarati.abplive.com
Updated at:
29 Jan 2022 02:26 PM (IST)
1
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે પોતાના બોયફ્રેન્ડ અને જાણીતા બિઝનેસમેન સૂરજ નાંબિયાર સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. ગુરુવારે બંન્નેએ ગોવામાં સાત ફેરા ફર્યા હતા. મૌની અને સૂરજે મલયાલમી અને બંગાળી રીતરિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પરિણીત બિઝનેસમેન રાજ કુંન્દ્રાના પ્રેમમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પાગલ થઇ ગઇ હતી. શિલ્પાએ 22 નવેમ્બર 2009માં રાજ સાથે લગ્ન કર્યા. બંન્નેની પ્રથમ મુલાકાત લંડનમાં થઇ હતી.
3
સાઉથ એક્ટ્રેસ અસિને 19 જાન્યુઆરી 2016માં બિઝનેસમેન રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. બંન્નેની મુલાકાત અક્ષય કુમારે કરાવી હતી.
4
ઇશા દેઓલે બિઝનેસમેન ભરત તખ્તાની સાથે 29 જૂન 2012માં ઇસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા.
5
સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહૂઝા સાથે આઠ મે 2018ના રોજ લગ્ન કર્યા હતા.